મૂરઝાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂરઝાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કરમાવું; ચીમળાવું.

મૂળ

हिं. मुरझाना ( सं. मूर्च्छन)