મરડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરડાટ

પુંલિંગ

  • 1

    મરડાવું તે.

  • 2

    વક્રતા; રીસ.

  • 3

    ગર્વ.

  • 4

    લટકો; ચાળો.

મૂળ

'મરડાવું' ઉપરથી