મરુડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરુડી

સ્ત્રીલિંગ

  • 1

    ઝાડની બખોલમાં બનાવેલો ગોખલો.

  • 2

    નાની ઝૂંપડી.

મૂળ

સર૰ મઢુલી