મરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરડો

પુંલિંગ

  • 1

    એક રોગ જેમાં ઝાડા વાટે આમ તથા લોહી પડે છે.

મૂળ

'મરડાવું' ઉપરથી; સર૰ म. मुरडा, हिं. मरोडा