મરણઘાંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરણઘાંટી

સ્ત્રીલિંગ

  • 1

    મરણ થાય એવી ઘાંટી-બારીક સમય કે સ્થિતિ; ઘાત.