મરણાગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરણાગત

સ્ત્રીલિંગ

  • 1

    મરણકાળ.

ક્રિયાવિશેષણ

  • 1

    જીવને જોખમે.

મૂળ

+आगत