મરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરત

નપુંસક લિંગ

 • 1

  મૃત્યુ; મરણ.

મરુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરુત

પુંલિંગ

 • 1

  પવન.

મૂળ

सं.

મર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મર્ત

પુંલિંગ

 • 1

  મર્ત્ય; માણસ.

 • 2

  મૃત્યુલોક; પૃથ્વી.

મૂળ

सं.

મુરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુરત

નપુંસક લિંગ

 • 1

  શુભ સમય.

મૂળ

જુઓ મુહૂર્ત

મૂરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂરત

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો મૂર્તિ.

મૂળ

सं. मूर्ति; સર૰ हिं.

મૂરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂરત

નપુંસક લિંગ

 • 1

  મહુરત; બે ઘડી જેટલો સમય; ૪૮ મિનિટ.

 • 2

  કોઈ કામ શરૂ કરવાનો શુભ સમય; મુરત.

મૂર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂર્ત

વિશેષણ

 • 1

  મૂર્તિમાન; સાકાર.

મૂળ

सं.