ગુજરાતી

માં મરદની 3 મુખ્ય વ્યાખ્યા છે: મરદ1મરૂદ2મર્દ3

મરદ1

પુંલિંગ

 • 1

  પુરુષ.

 • 2

  વીર પુરુષ.

ગુજરાતી

માં મરદની 3 મુખ્ય વ્યાખ્યા છે: મરદ1મરૂદ2મર્દ3

મરૂદ2

સ્ત્રીલિંગ

 • 1

  દરિયામાં પાણીની ઊંડાઈ તથા તળિયાની જમીન પારખવાનું સીસાનું દોરી બાંધેલું સાધન.

ગુજરાતી

માં મરદની 3 મુખ્ય વ્યાખ્યા છે: મરદ1મરૂદ2મર્દ3

મર્દ3

પુંલિંગ

 • 1

  મરદ; પુરુષ.

 • 2

  વીર પુરુષ.

વિશેષણ

 • 1

  બહાદુર; વીર.

મૂળ

જુઓ મર્દ

વિશેષણ

 • 1

  બહાદુર; વીર.

મૂળ

फा.