મુરબ્બી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુરબ્બી

વિશેષણ & પુંલિંગ

  • 1

    વડીલ.

  • 2

    કદરદાન; આશ્રયદાતા; પેટ્રન'.

મૂળ

अ.