મર્મરધ્વનિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મર્મરધ્વનિ

પુંલિંગ

  • 1

    હવાના થોડા ઘસારા સાથે નીપજતો સ્વર (દા.ત, મારું-મ્હારું).