મેરમેરૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેરમેરૈયું

નપુંસક લિંગ

  • 1

    દિવાળીમાં છોકરાં ઊંબાડિયા જેવો, હાથમાં ઝાલવાના ડોયાવાળો દીવો કરે છે તે.

મૂળ

'મેરુ' ઉપરથી