મેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેરી

સ્ત્રીલિંગ

  • 1

    નારી; સ્ત્રી.

મૂળ

हिं. मेहरी; સર૰ दे. मेहरी=ગાનારી સ્ત્રી

મરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મરી

નપુંસક લિંગ

  • 1

    એક તેજાનો.

મૂળ

सं. मरिच, मरीच