મલૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલૂક

વિશેષણ

 • 1

  ઉત્તમ.

મૂળ

अ.

મલેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલેક

પુંલિંગ

 • 1

  (ગરાસનો) ધણી; અમીર.

 • 2

  મુસલમાનોની એક જાતનો માણસ કે તેની અટક.

મૂળ

अ. मलिक કે मलीक

મુલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુલક

પુંલિંગ

 • 1

  દેશ; પ્રદેશ.

મૂળ

अ. मुल्क

મૂલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂલક

વિશેષણ

 • 1

  (બહુવ્રીહિ સમાસને અંતે) મૂળવાળું ઉદા૰ દંતકથામૂલક.

મૂળ

सं.