મલકાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલકાટ

પુંલિંગ

  • 1

    મંદ સ્મિત.

  • 2

    હર્ષ; આનંદ.

મૂળ

'મલકવું' ઉપરથી