મલક મલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલક મલક

અવ્યય

  • 1

    મંદ મંદ હસતું હોય એમ. ઉદા૰ મોં મલક મલક થાય છે.

મૂળ

सं. मुकुल પરથી?