મૂલતત્ત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂલતત્ત્વ

નપુંસક લિંગ

  • 1

    પાંચ મહાભૂતોમાંનું એક.

  • 2

    કોઈ ચીજનું મૂળ-પ્રાથમિક ઘટક તત્ત્વ.

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    શાસ્ત્ર કે કળાના પ્રાથમિક સિદ્ધાંતો.