મલદ્વાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલદ્વાર

નપુંસક લિંગ

  • 1

    મલ-વિષ્ટા કાઢવાનું દ્વાર; ગુદા.

મૂળ

सं.