મલમલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલમલ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું બારીક કાપડ.

મૂળ

સર૰ हिं. (सं. मलमल्लक=લંગોટીનું પાતળું વસ્ત્ર)