મલ્લ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલ્લ

પુંલિંગ

  • 1

    કુસ્તીબાજ; પહેલવાન; મજબૂત અને કસરતી.

  • 2

    પહેલવાન.

  • 3

    બૌદ્ધકાલીન એક પ્રજા.

મૂળ

सं. मल्ल