મલ્લિનાથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલ્લિનાથ

પુંલિંગ

  • 1

    સંસ્કૃતનો એક પ્રખ્યાત લેખક-મહાન (ગ્રંથોનો) ટીકાકાર.

મૂળ

सं.

મલ્લિનાથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલ્લિનાથ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    જૈનોના વર્તમાન ચોવીસીમાંના ઓગણીસમા તીર્થંકર.