મુલાકાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુલાકાતી

વિશેષણ

  • 1

    મુલાકાતને અંગેનું.

પુંલિંગ

  • 1

    મુલાકાત લેનાર; મુલાકાતે આવનાર.