મેલાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેલાણ

નપુંસક લિંગ

  • 1

    મુકામ; પડાવ.

  • 2

    છુટકારો; મુક્તિ.

  • 3

    ડગલું; કદમ.

મૂળ

'મેલવું' ઉપરથી