ગુજરાતી

માં મુલામની 2 મુખ્ય વ્યાખ્યા છે: મુલામ1મુલામ2

મુલામ1

પુંલિંગ

  • 1

    ઢોળ; ગિલેટ.

મૂળ

अ. मुलम्मअ; સર૰ हिं मुलम्मा; म. मुलामा

ગુજરાતી

માં મુલામની 2 મુખ્ય વ્યાખ્યા છે: મુલામ1મુલામ2

મુલામ2

વિશેષણ

  • 1

    સરસ; સુંદર.

મૂળ

જુઓ મુલામો; સર૰ म. मुलामी; हिं. मुलम्मा