મલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  બહલાવવું; મઠારીને દીપાવવું.

 • 2

  સારું લાગે તેમ કરવું; લાડ લડાવવું.

 • 3

  લંબાવવું; અતિશયોક્તિ કરવી.

મૂળ

જુઓ મહાલવું. તેનું પ્રેરક

મેલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેલાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'મેલવું'નું પ્રેરક.