મેલાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેલાશ

સ્ત્રીલિંગ

  • 1

    મેલાપણું; જરાતરા મેલું હોવું તે.

મૂળ

મેલું પરથી