મલીદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલીદો

પુંલિંગ

  • 1

    ચૂરમું.

  • 2

    સત્ત્વવાળો ખોરાક.

  • 3

    લાક્ષણિક માર.

મૂળ

फा. मालीदह; સર૰ म. मलिदा, हिं. मलिदा