મેળવશક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેળવશક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    જુદે જુદે અંતરે આવેલું બધું દશ્ય જોવા આંખને મેળવવી-તેની કીકી બરોબર ગોઠવવાની તેની શક્તિ; 'ઍકૉમૉડેશન'.

મૂળ

મેળવવું+શક્તિ