મૂળાધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂળાધાર

પુંલિંગ

  • 1

    મૂલાધાર; મૂળ આધાર.

નપુંસક લિંગ

  • 1

    ગુદા ને ઉપસ્થની વચમાં આવેલું એક ચક્ર.

મૂળ

सं.