મૂળાના ચોરને મુશ્કાનો માર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂળાના ચોરને મુશ્કાનો માર

  • 1

    ગુનાના પ્રમાણમાં વધારે પડતી સજા.