મૂળ કિંમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂળ કિંમત

સ્ત્રીલિંગ

  • 1

    માલની મૂળ ખરીદી વખતે (વેપારીએ) ચૂકવાતી કિંમત; 'કૉસ્ટ પ્રાઇસ'.