મેવાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેવાડી

સ્ત્રીલિંગ

  • 1

    રાજસ્થાનની એક પ્રાંતિક બોલી.

વિશેષણ

  • 1

    મેવાડનું કે તે સંબંધી.

મૂળ

प्रा. मेवाड; मेअवाडय ( सं. मेदपाटक)=મેવાડ દેશ ઉપરથી