ગુજરાતી

માં મશીની 3 મુખ્ય વ્યાખ્યા છે: મેશી1મશી2મશી3

મેશી1

વિશેષણ

 • 1

  કંજૂસ.

મૂળ

સર૰ म. मेश =આળસુ

ગુજરાતી

માં મશીની 3 મુખ્ય વ્યાખ્યા છે: મેશી1મશી2મશી3

મશી2

પુંલિંગ

 • 1

  ગવારમાં પડતો એક રોગ (ચ.).

મૂળ

सं. मशी કે मेशक ઉપરથી; સર૰ म.

ગુજરાતી

માં મશીની 3 મુખ્ય વ્યાખ્યા છે: મેશી1મશી2મશી3

મશી3

સ્ત્રીલિંગ

 • 1

  કાજળ; મેશ.

 • 2

  દાંત ઘસવાનો કે કાળા કરવાનો ભૂકો.

 • 3

  મચ્છર જેવું કરડતું નાનું જંતુ કે જીવાત.