મેસ્મેરિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેસ્મેરિઝમ

નપુંસક લિંગ

  • 1

    પોતાના સંકલ્પબળથી સામાનામાં ઊભી કરાતી નિદ્રા જેવી સ્થિતિ.

  • 2

    એ સ્થિતિ ઊભી કરવાની શક્તિ.

  • 3

    એ સ્થિતિ, તેના કાયદા વગેરેનું વિજ્ઞાન.

મૂળ

इं.