મસૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસૂર

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની દાળ.

મૂળ

सं.

મેસૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેસૂર

પુંલિંગ

  • 1

    એક મિઠાઈ.

મૂળ

प्रा. मिस्साकूर?

મસુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસુર

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની દાળ.

મૂળ

सं.