મૅસર્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅસર્સ

વિશેષણ

  • 1

    સર્વશ્રી; વ્યક્તિઓની નામાવલિ પૂર્વે આદર માટે પ્રયોજાતો શિષ્ટાચારવાચક શબ્દ.

મૂળ

इं.