મૂસળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂસળી

સ્ત્રીલિંગ

  • 1

    ઔષધિ-વસાણાના કામનું એક મૂળ.

  • 2

    પરાઈ.

મૂળ

सं. मुसल ?, સર૰ म. मुसली; हिं. मूसली