મસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસા

પુંલિંગ બહુવયન​

  • 1

    મસાનું-હરસનું દરદ.

મૂળ

જુઓ મસો

મૂસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂસા

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    યહૂદી ધર્મનો પ્રવર્તક.

મૂળ

अ.