મસાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસાણી

વિશેષણ

 • 1

  મસાણિયું; કંગાળ.

પુંલિંગ

 • 1

  બાળતી કે દાટતી વખતે ધાર્મિક ક્રિયા કરાવનાર.

 • 2

  મરણક્રિયા માટેનો સામાન વેચનાર.

 • 3

  [?] એક પારસી અડક.

 • 4

  મોટો સાધક.