મસિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસિ

સ્ત્રીલિંગ

  • 1

    મશી; કાજળ; મેશ.

  • 2

    દાંત ઘસવાનો કે કાળા કરવાનો ભૂકો.

  • 3

    મચ્છર જેવું કરડતું નાનું જંતુ કે જીવાત.