મુસીબત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુસીબત

સ્ત્રીલિંગ

  • 1

    અડચણ; તકલીફ.

  • 2

    વિપત્તિ; સંકટ (મુસીબત આવવી, મુસીબત પડવી).

મૂળ

अ.