મહુડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહુડી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો મહુડો.

  • 2

    દારૂ.

  • 3

    લાક્ષણિક પીધેલ માણસ (તુચ્છકારમાં).

મૂળ

प्रा. महुअ ( सं. मधूक)