મહેણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહેણું

નપુંસક લિંગ

  • 1

    ટોણો; મર્મવચન.

મૂળ

दे. मइअ=તિરસ્કૃત? કે प्रा. महण (सं. मथन)=વ્યાકુળ કરનારું; મારી નાખનારું?