મહત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહત

વિશેષણ

  • 1

    મોટું.

મૂળ

सं. महत्

મહંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહંત

પુંલિંગ

  • 1

    મોટો સાધુ; મઠાધિકારી.

મૂળ

सं. महत् પરથી ; સર૰ म. हिं.