મહતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહતી

વિશેષણ

 • 1

  મોટી.

સ્ત્રીલિંગ

 • 1

  મોટી.

 • 2

  મહત્તા.

 • 3

  એક જાતની વીણા.

મહેતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહેતી

સ્ત્રીલિંગ

 • 1

  શિક્ષિકા.

 • 2

  મહેતાજીની સ્ત્રી.