ગુજરાતી

માં મહેનતની 2 મુખ્ય વ્યાખ્યા છે: મહેનત1મહેનતુ2

મહેનત1

સ્ત્રીલિંગ

  • 1

    શ્રમ (મહેનત પડવી).

મૂળ

अ. मिहनत, मेहनत

ગુજરાતી

માં મહેનતની 2 મુખ્ય વ્યાખ્યા છે: મહેનત1મહેનતુ2

મહેનતુ2

વિશેષણ

  • 1

    ઉદ્યમી; ઉદ્યોગી.