મુહપત્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુહપત્તી

સ્ત્રીલિંગ

  • 1

    મૂમતી; જૈન યતિઓ મોં ઉપર બાંધે છે તે લૂગડાનો કકડો.

મૂળ

प्रा.