મહેફૂજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહેફૂજ

વિશેષણ

  • 1

    સુરક્ષિત; સહીસલામત.

  • 2

    બચત; બચાવેલું.

મૂળ

अ. महफूज़