મહેમાનઘર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહેમાનઘર

નપુંસક લિંગ

  • 1

    મહેમાનોને કે પ્રવાસીને ઊતરવા માટેનું મકાન; 'ગેસ્ટહાઉસ'.