મહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહેલ

પુંલિંગ

  • 1

    રાજમહેલ.

  • 2

    તેના જેવું મોટું આલેશાન મકાન.

મૂળ

अ. महल्ल