મહાઘોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાઘોષ

પુંલિંગ

  • 1

    ઘોર ધ્વનિ; ગર્જના.

મૂળ

सं.